Gujarat Land Expert™ · પહેલી આવૃત્તિ
જમીન વાંચવાની કળાThe Art of Reading Land
૩૫ વર્ષનો અનુભવ. એક પુસ્તક.
જમીન લેતાં કે વેચતાં પહેલાં, જે કોઈ કહેતું નથી, તે અહીં લખેલું છે.
₹2,499 ૪૦૦+ પાનાં · હાર્ડકવર · બધા કર સહિત





પાનું 124 · પ્રકરણ ૦૮ · ૭/૧૨ ઉતારો, ૧૦ ટપકાં સાથે · નમૂનો
નમૂનાનાં પાનાં: શરૂઆતનો ભાગ વાંચી શકાશે, બાકીનો ભાગ પુસ્તકમાં.

પાનું 162 · પ્રકરણ ૧૦ · DILR માપણી શીટ · નમૂનો
નમૂનાનાં પાનાં: શરૂઆતનો ભાગ વાંચી શકાશે, બાકીનો ભાગ પુસ્તકમાં.

પાનું 190 · આકૃતિ ૧૧.૧ · ૨૧ લાલ ઝંડા · નમૂનો
નમૂનાનાં પાનાં: શરૂઆતનો ભાગ વાંચી શકાશે, બાકીનો ભાગ પુસ્તકમાં.

પાનું 195 · પ્રકરણ ૧૨ · ટોકન આપતાં પહેલાં વાંચો · નમૂનો
નમૂનાનાં પાનાં: શરૂઆતનો ભાગ વાંચી શકાશે, બાકીનો ભાગ પુસ્તકમાં.

પાનું 396 · પરિશિષ્ટ A · માસ્ટર ચેકલિસ્ટ · નમૂનો
નમૂનાનાં પાનાં: શરૂઆતનો ભાગ વાંચી શકાશે, બાકીનો ભાગ પુસ્તકમાં.

પાનું 426 · આકૃતિઓની સૂચિ · નમૂનો
નમૂનાનાં પાનાં: શરૂઆતનો ભાગ વાંચી શકાશે, બાકીનો ભાગ પુસ્તકમાં.

ફેરવીને જુઓ · ક્લિક કરીને અંદર વાંચો
વાંચ્યા પછી શું શીખશો?
માણસ, નકશો, કાયદો, ભવિષ્ય અને જમીન —
પાંચેયને સાથે વાંચતાં કોઈ શીખવતું નથી.
આ પુસ્તક એ શીખવે છે.
- 01માણસસામે બેઠેલો વેચનાર કોણ છે અને ખરેખર માલિક છે કે નહીં.
- 02નકશોકાગળ પરની હદ અને ખેતરની હદ એક જ છે કે નહીં.
- 03કાયદોજૂની-નવી શરત, પ્રતિબંધ અને કલમ — પાયાની સમજ જાતે મેળવો.
- 04ભવિષ્યTP, DP અને "વિકાસ આવે છે" — અફવા કે સરકારી કાગળ.
- 05જમીન૭/૧૨, ૮-અ, ફેરફાર નોંધ — દરેક એન્ટ્રી જાતે વાંચો.
ગુજરાતનું પહેલું પુસ્તક જે આ પાંચેય એક સાથે શીખવે છે
૩૫ વર્ષ જે શીખવામાં ગયાં, તે એક પુસ્તકમાં.
વાંચ્યા પછી તમારી પાસે ત્રણ વસ્તુ હશે:
- 01
વધુ સારા સવાલ
વ્યવહારમાં સાથે રહેનાર દરેક — વેચનાર, દલાલ, તલાટી કે વકીલ — સાથે તૈયારી અને સાચા સવાલ સાથે વાત કરી શકશો.
- 02
રેકોર્ડ અને નકશાની સમજ
૭/૧૨, ૮-અ, ફેરફાર નોંધ, માપણી શીટ અને TP/DP નકશા જાતે વાંચી શકશો.
- 03
નિર્ણય પહેલાંની તપાસ
ટોકન, બાનાખત કે દસ્તાવેજ પહેલાં શું ચકાસવું — ચેકલિસ્ટ તમારા હાથમાં.
પહેલી આવૃત્તિ · હાર્ડકવર
₹2,499
૪૦૦+ પાનાં · હાર્ડકવર · દરેક સોદા પહેલાં ફરી ખોલવાનું પુસ્તક
અંદર: વાર્તા નહીં, વાપરવાનાં સાધન
અંદર શું છે- 23પ્રકરણ
- 23સાચા કિસ્સા
- 21લાલ ઝંડા
- 10ટોકન પહેલાંની તપાસ
- 12કાગળની ફાઇલ
- A–Iપરિશિષ્ટ: માસ્ટર ચેકલિસ્ટ, શબ્દકોશ, ફી, માપ
સાથે: ગુજરાતી–અંગ્રેજી શબ્દકોશ · કયો કાગળ ક્યાંથી મળે · કયા કામ માટે કઈ કચેરી કે પોર્ટલ · માપ રૂપાંતર · ચાર તબક્કાની માસ્ટર ચેકલિસ્ટ
દરેક પ્રકરણના અંતે ચેકલિસ્ટ · દરેક કાનૂની વાત સાથે સ્રોત · ૪૦૦+ પાનાં
છપાયેલું પુસ્તક
હાથમાં લઈને જુઓ.
હાર્ડકવર, ક્રીમ પેપર, ૪૦૦+ પાનાં. આ વિડિયોમાં છાપખાનેથી આવેલી પહેલી નકલ છે.
- ફોર્મેટ
- હાર્ડકવર · 7 × 9 ઇંચ · ૪૦૦+ પાનાં · ક્રીમ પેપર
- ISBN
- 978-93-345-0988-5
જમીન લો, વેચો, વારસામાં મળે, વિદેશથી સંભાળો કે જમીનના ધંધામાં પહેલું પગલું મૂકો — ૩૫ વર્ષના અનુભવથી શરૂઆત કરો.
પહેલી આવૃત્તિ: ફક્ત ૧૦૦૦ નંબરવાળી નકલ.
સહી અને નંબર ફક્ત પહેલી આવૃત્તિમાં. બીજી વાર નહીં મળે.
- ✓નંબરવાળી, સહીવાળી હાર્ડકવર નકલ
- ✓પ્રકરણ ૧૨ ના ફોર્મેટમાં રસીદ
- ✓ફાઉન્ડર્સ WhatsApp ચેનલ
સવાલ-જવાબ
આ પુસ્તક વાંચ્યા પછી તમને શું મળશે?
- ૩૫ વર્ષનો અનુભવ — જમીનના વ્યવહારમાં શું ન કરવું, તે પહેલેથી ખબર હશે.
- સાચા સવાલ — કોને શું પૂછવું, તે આવડશે.
- તમારો પોતાનો નિર્ણય — સમજીને, વિશ્વાસથી.
આ પુસ્તક આટલું કીમતી કેમ છે?
લેખકે ૩૫ વર્ષ જમીનના કાગળ, કચેરી અને ખેતર વચ્ચે કામ કરીને જે શીખ્યું, તે બધું આ એક પુસ્તકમાં મૂક્યું છે. જે સમજતાં વર્ષો લાગે, તે થોડા દિવસમાં વાંચી શકાય.
આ પુસ્તક કોના માટે છે?
- જમીનનો ધંધો શરૂ કરનાર — પાયાથી સાચી શરૂઆત.
- ખેડૂત — પોતાની જમીનના કાગળ જાતે સમજો.
- રોકાણકાર — TP/DP અને ભવિષ્ય વાંચીને રોકાણ.
- NRI — દૂર રહીને પણ પોતાની જમીનની સમજ.
- જમીન વેચનાર — વેચતાં પહેલાં કાગળ તૈયાર, સોદો સ્પષ્ટ.
- વારસામાં જમીન મેળવનાર પરિવાર — હિસ્સો અને નોંધની સમજ.
પુસ્તકમાં શું છે?
માણસ, નકશો, કાયદો, ભવિષ્ય અને જમીન — પાંચેય એક સાથે. ૨૩ પ્રકરણ, ૨૩ સાચા કિસ્સા, ૨૧ લાલ ઝંડા, ગુજરાતી–અંગ્રેજી શબ્દકોશ, ચાર તબક્કાની માસ્ટર ચેકલિસ્ટ, કયો કાગળ ક્યાંથી મળે, કઈ કચેરી કે પોર્ટલ અને માપ રૂપાંતર.
₹૨,૪૯૯ ની કિંમત કેમ યોગ્ય છે?
જમીનનો એક સોદો લાખો કે કરોડોનો હોય છે. એક ખોટું પગલું અટકે, તો પણ પુસ્તકની કિંમત વસૂલ. અને આ પુસ્તક એક વાર વાંચીને મૂકી દેવાનું નથી — દરેક સોદા પહેલાં ફરી ખોલવાનું છે.
પહેલી આવૃત્તિમાં શું ખાસ છે?
ફક્ત ૧૦૦૦ નકલ. દરેક પર લેખકની સહી અને ક્રમ-નંબર. પછીની આવૃત્તિમાં આ નહીં હોય.
